જૂનાગઢના સોંદરડા બાયપાસ પાસે 6 કારખાનાઓમાં ચોરી

2020-02-29 425

જૂનાગઢ: કેશોદના સોંદરડા બાયપાસ નજીક 6 કારખાનામાં 28,600 રોકડ અને સોનાની લૂંટ અને ચોરીની ઘટના સામે આવી છે 4 બુકાનીધારીઓ CCTVમાં હથિયાર સાથે કેદ થઇ ગયા છે પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગત વર્ષે પણ હોળીના તહેવાર પહેલા કેશોદના સોંદરડા બાયપાસ નજીક 4 કારખાનાઓમાં લૂંટની ઘટના બની હતી અને આ વર્ષે ફરીથી 6 કારખાનામાં લૂંટ અને ચોરીની ઘટના બની છે જેમાં 4 બુકાનીધારીઓ કંબલ અને ચૂપચાપ સુઇ જાવ જેવા ગુજરાતી શબ્દ પ્રયોગ કરતાં જણાયા હતા જીઓન ફુડ કારખાનામાં 28,600 રોકડ સાથે માલિકના હાથમાં પહેરેલી સોનાની વિંટીની લૂંટ ચલાવી છે

Videos similaires