રાજકોટઃ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં શુક્રવારે રાત્રે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું લાઈનમાં ભંગાણ થવાના કારણે વિસ્તારનારસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું જેથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો લાઈનમાં ભંગાણ થયાની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાની ટીમે સમારકામ શરૂ કર્યું હતું