ભરૂચના સિધોત ગામમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું

2020-02-29 859

ભરૂચઃ ભરૂચ તાલુકાના સિઘોત ગામમાં દીપડાએ વાછરડાનું મારણ કરવાની ઘટના સામે આવી છે દીપડાના પગના નિશાન પણ જોવા મળતા ગ્રામજનોમાં ભયના માહોલ છવાઇ ગયો છે વન વિભાગના અધિકારીને ઘટનાની જાણ કરતા તેઓ સ્થળ પર દોડી પહોંચીને તપાસ શરૂ કરી છે

Videos similaires