થનારી ભાભી સાથે ‘બદ્રી કી દુલ્હનિયા’ પર નાચી કરિના-કરિશ્મા, કપૂર પરિવારમાં ફરી વાગશે શરણાઈ

2020-02-29 13,027

આ વીડિયો અરમાન જૈન અને અનિષા મલ્હોત્રાના લગ્નનો છે જેમાં કરીના, કરિશ્મા સાથે લવ બર્ડ્સ અદાર જૈન અને તારા સુતરિયા પણ છે તેઓ કરન જોહર સાથે બદ્રી કી દુલ્હનિયા પર ડાન્સ કરી રહ્યા છે તારા અને અદાર જૈનના અફેરની અફવા સમગ્ર બૉલિવૂડમાં છે ત્યારે બંનેની જોડીને જોતા એવુ લાગે કે કપૂર પરિવારના આંગણે ફરી એક વાર શરણાઈ વાગશેએવામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે

Videos similaires