રામોદ ગેંગરેપની પીડિતાએ કહ્યું ભાજપ અગ્રણી સહિત ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચરી ઘર પાસે ફેંકી ગયા

2020-02-28 3,126

રાજકોટ:કોટડાસાંગાણીના રામોદ ગામમાં દલિત યુવતી સાથે તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને સરપંચનો પુત્ર અમિત જેન્તીભાઇ પડાળીયા અને તેના બે મિત્રો વિપુલ ભાયલા શેખડા અને શાંતિ ગોવિંદ પડાળીયાએ કારમાં અપહરણ કરી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું ગેંગરેપની પીડિતા આજે મીડિયા સમક્ષ આવી કહ્યું હતું કે, આ ત્રણેયે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં મારા ઘરની આગળની શેરીમાં ધક્કો મારી ફેંકી ગયા હતા

Videos similaires