રસ્તા પર કૂડો-કચરો વીણી રહેલા ગરીબ વ્યક્તિને ભીડે ખરાબ રીતે માર્યો

2020-02-28 2,545

સોશિયલ મીડિયા પર સન ફ્રાંસિસ્કોનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક ગરીબ વ્યક્તિની ભીડે મજાક ઉડાવી છે અને તેનીગાળાગાળી કરી પીટાઈ કરી છે ગરીબ વૃદ્ધ રસ્તા પર કૂડો કચરો વીણી રહ્યો હતો જેને એક વ્યક્તિ પાઇપથી પાછળ દોડી મારે છે, તે ગરીબ પોતાના કચરાની પોલિથિન બેગ્સ લેવા પાછો જાય છે, ત્યારે ભીડ તેને ચોર સમજીને મારવા લાગે છે અને તે રડવા લાગે છે સોશિયલ મીડિયા પર આ કૃત્યને અમાનવીય અને જઘન્ય ગણાવાયું છે

Videos similaires