સ્વરા ભાસ્કરના ભડકાઉ ભાષણનો વીડિયો ટ્વિટર પર ટ્રેન્ડિંગ, લોકોએ ધરપકડની માગ કરી

2020-02-28 1,791

બૉલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે લોકો તેની ધરપકડની માગ કરી રહ્યા છે ટ્વિટર પર #ArrestSwaraBhasker ટ્રેન્ડ કરી રહ્યું છે સ્વરા ભાસ્કર લાંબા સમયથીCAAને લઇને વિરોધ પ્રદર્શનનો ભાગ રહી છે તેના આ વીડિયોને દિલ્હી હિંસાનો જવાબદાર મનાઈ રહ્યો છે, તે ભાષણમાં રામ મંદિર પર સુપ્રિમના આવેલા નિર્ણયની વાત કરી લોકોને ભડકાવી રહી છે

Videos similaires