‘ભૂલ ભૂલૈયા 2’ના રોમેન્ટિક ડાન્સનો વીડિયો લીક, કાર્તિકે કિયારાને ઉંચકીને ડાન્સ કર્યો

2020-02-28 21,576

થોડા દિવસો પહેલા કાર્તિક આર્યને રાજસ્થાનના જયપુરમાં પોતાની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2નું શૂટિંગ શરૂ કર્યું, કાર્તિક અને ફિલ્મની લીડ એક્ટ્રેસ કિયારા અડવાણીનો એક વીડિયો લીક થયો છે જે ફિલ્મના રોમેન્ટિક ડાન્સ નંબરનો છે વીડિયોમાં કાર્તિક કિયારાને બાહોમાં ઉંચકીને ડાન્સ કરી રહ્યો છે જેમાં કાર્તિકે વ્હાઇટ કુર્તા પહેર્યો છે અને કિયારા લહેંગા ચોલીમાં છે

Videos similaires