‘પિયા તો સે નૈના’ પર જાહન્વીનો ક્લાસિકલ ડાન્સ, જોઇને થઈ જશો આફરિન

2020-02-27 14,710

બૉલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર તેની એક્ટિંગ, ડાન્સિંગ અને ફેશન સ્કિલથી ચર્ચામાં રહે છે હાલમાં જ જાહન્વીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ક્લાસિકલ સોંગ પિયા તોસે નૈના પર ડાન્સ કરી રહી છે જાહન્વી કોરિયોગ્રાફર સાથે ડાન્સ પ્રેક્ટિસ કરી રહી છે જેના ડાન્સ સ્ટેપ્સ પર્ફેક્ટ લાગે છે ફેન્સ પણ તેનો આ વીડિયો પસંદ કરી રહ્યા છે

Videos similaires