અમેરિકાના એક રિપોર્ટરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થઈ રહ્યો છે ગુરુવારે નોર્થ કેરોલિના રાજ્યના મેડિસન શહેરમાં લોકલ ન્યૂઝ ચેનલના રિપોર્ટર હિન્ટને પ્રથમ સ્નોફોલના સમાચાર આપવા માટે ફેસબુક લાઈવ કર્યું હતું હિન્ટનને ખબર નહોતી કે તેણે ભૂલથી ફેસબુકના ફિલ્ટર પર ક્લિક કરી દીધું હતું