ખેડૂતો માટે મહત્વની જાહેરાત, પાક વીમો મરજીયાત કરાયો

2020-02-26 516

બજેટમાં પાકવીમા યોજના સરકારે મરજીયાત કરી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે રૂ 27423 કરોડની ફાળવણી કરી છે ખેડૂતોને ખેતરમાં ગોડાઉન માટે 30 હજારરૂપિયાની સહાય અને NA સહિતની કોઈ પણ સરકારી મંજૂરી લેવાની જરૂર નહીં પડે આ ઉપરાંત રાજ્ય સરકાર ગાયો પાળવા માટે એક ગાયે વાર્ષિક 10800 રૂપિયાઆપશે

Videos similaires