પત્નીના ચારિત્ર્યની શંકા કરી પતિએ મારી, તરફડતી હાલતમાં છોડી ફરાર

2020-02-26 666

સુરતઃકીમના ઝાડી જંગલમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં શ્રમજીવી મહિલા મળી આવી હતી ત્યારબાદ મહિલાને 108ની મદદથી સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી મહિલાએ જણાવ્યું હતું કે, પતિ અવાર નવાર માર મારતો રહે છે આજે સવારે કામ પર જતા સમયે ઝાડી જંગલમાં લઈ જઈને ફટકાથી માર માર્યો હતો અને તડફડતી હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો

Videos similaires