બનાવટી પ્રમાણપત્રના કેસમાં સાંસદ આઝમ ખાન, તેમના પત્ની અને દીકરાને રામપુરા કોર્ટે જેલ ભેગા કર્યા

2020-02-26 1,613

રામપુરઃસમાજવાદી પાર્ટીમાંથી સાંસદ આઝમ ખાન તેમની પત્ની તંજીન ફાતિમા અને દીકરા અબ્દુલ્લાને અપર જિલ્લા સત્ર ન્યાયધીશ ધીરેન્દ્ર કુમારની કોર્ટે જેલમાં ધકેલ્યા છે સ્વાર બેઠક પરથી ધારાસભ્ય રહી ચુકેલા આઝમના દીકરા અબ્દુલ્લા ખાનના બે જન્મ પ્રમાણપત્ર કેસમાં 24 ફેબ્રુઆરીએ રજુ ન થવા અંગે કોર્ટે આઝમ ખાન તેમના પત્ની અને દીકરા અબ્દુલ્લા આઝમ ખાનની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો

Videos similaires