51માં પદવીદાન સમારોહમાં પૂર્વ ક્રિકેટર કપિલ દેવ હાજર રહ્યા, વિદ્યાર્થીઓને ટીપ્સ આપી

2020-02-26 565

સુરતઃવીર નર્મદ યુનિવર્સિટી ખાતે 51માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ પૂર્વ ક્રિકેટર કપિલ દેવ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી

51માં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને કવિ રાજેશ રેડ્ડી હાજર રહ્યા હતા કપિલ દેવે વિદ્યાર્થીઓને ટીપ્સ આપતા જણાવ્યું હતું કે, રમતમાં અને ભણતરમાં મજા ન આવે તો એ મૂકી દેવું જોઈએ, પેશનને ફોલો કરો હંમેશા ઓરીજનલ રહો, કોપી નહીં કરો મહેનત અને પ્લાનિંગ સાથે આગળ વધો માતાપિતા કરતા બીજું કોઇ તમારું સારું નહીં વિચારી શકે એટલે માતાપિતા સામે હંમેશા મિત્રતા રાખીને ભવિષ્ય બનાવો

Videos similaires