CAA મુદ્દે થયેલી હિંસાના મામલે દિલ્હી હાઈકોર્ટમાં અડધી રાતે સુનાવણી

2020-02-26 4,050

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંCAA મુદ્દે થયેલી હિંસાના મામલે દિલ્હી હાઈકોર્ટમાં અડધી રાતે સુનાવણી હાથ ધરવામાં આવી હતીજસ્ટીસ એસમુરલીધરના ઘર પર મંળવારની રાત્રે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યો છે કે એમ્બયુલન્સને રસ્તો આપવામાં આવેસાથે જ સ્ટેટસ રિપોર્ટ આપપાની વાત કરીઆજે બપોરે 225 કલાકે વધુ સુનાવણી હાથ ધરાશે

Videos similaires