વલસાડઃધરમપુર ખાતે રહેતા રમેશભાઈ પટેલ જેઓ છેલ્લા 19 વર્ષ સુધી ભારતીય આર્મીમાં સરહદ પર દેશ માટે રક્ષા કરી હતી જેમનું ગત રોજ તેમના ધરમપુર મુકામે આકસ્મિક મોત નીપજ્યું હતું ત્યારે તેમની પાર્થિવદેહને અગ્નિદાહ આપવા તેમની દીકરી અમદાવાદ ખાતે ટ્રમ્પના બંદોબસ્ત હોય ત્યાંથી આવી પિતાને અગ્નિદાહ આપતા ઉપસ્થિત લોકોની આંખ ભીની થઇ હતી