ગૌતમ ગંભીરે કહ્યું- કપિલ મિશ્રા હોય કે કોઈ બીજું,ઉશ્કેરણીજનક ભાષણ આપે તો કડક સજા કરો

2020-02-25 848

નવી દિલ્હીઃદિલ્હી હિંસા મામલે ભારતીય જનતા પાર્ટી સાંસદ ગૌતમ ગંભીરે કપિલ મિશ્રા પર કાર્યવાહી કરવાની માંગ કરી છે ગૌતમ ગંભીરે કહ્યું કે, કોઈ ફરક પડતો નથી કે એ માણસ કોણ છે, ભલે તે કપિલ મિશ્રા હોય કે પછી અન્ય કોઈ જો એ વ્યક્તિ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હોય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ

Videos similaires