સુરતઃ ઉમરા જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં 450માં મુમુક્ષુના દીક્ષા સમારોહ ચાલી રહ્યો છે આ પ્રસંગે રવિવારે મુમુક્ષુ નિધાનનો આજે ભવ્ય વર્ષીદાન વરઘોડો નીકળ્યો હતો આવતી કાલે દીક્ષા ગ્રહણ કરી ક્રિક્રેટનો શોખીન 13 વર્ષીય નિધાન હવે સંયમની બેટિંગ કરશે