ગૃહમંત્રી અમિત શાહે બોલાવેલી બેઠક પૂર્ણ, ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યાં

2020-02-25 1,966

રાજધાની દિલ્હીમાં હિંસક દેખાવોના કારણે બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે બપોરે 12 વાગે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બોલાવેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતમાં થઈ રહેલી આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરી, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, પોલીસ કમિશનર અમુલ્યા પટનાયક, કોંગ્રેસ નેતા સુભાષ ચોપરા, ભાજપના નેતા મનોજ તિવારી અને રામબીર સિંહ બિધુરી હાજર રહ્યાં હતા

Videos similaires