મૌજપુર અને બ્રહ્મપુરીમાં ફરી પથ્થરમારો, હેડ કોન્સ્ટેબલ સહિત 5ના મોત

2020-02-25 11,857

નાગરિકતા સંશોધન કાયદો(CAA)સમર્થક અને વિરોધી જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણોમાં હેડ કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત અને 105 લોકો ઘાયલ થયા હતા મંગળવારે ફરી મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો છે દિલ્હી પોલીસે સોમવારે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાને એક સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે પોલીસના જણાવ્યા પ્રમાણે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે છે તેમના દિલ્હી પહોંચ્યાના થોડા કલાક પહેલા રાજધાનીમાં હિંસા ભડકી ઊઠી હતી વિશ્વ પટલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની છાપ ખરાબ કરવાના ઈરાદાથી હિંસાની સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી જેનો માહોલ ગુરુવાર રાતથી જ બનાવવાનુ શરૂ કરી દીધું હતું

Videos similaires