મોતને ભેટલા કોન્સ્ટેબલ રતનલાલ બિમાર હોવા છતાં ડ્યુટી પર હતા, પત્નીને ટીવી જોઇને ખબર પડી

2020-02-25 3,366

રતનલાલ હેડ કોન્સ્ટેબલ મૂળ રાજસ્થાનના સિકરના રહેવાસી હતા તેઓ દિલ્હી પોલીસમાં વર્ષ 1998માં ભરતી થયા હતા હાલ તેઓ ગોકુલપુરી સબ ડિવીઝનના એસીપી અનુજના ઓફિસમાં તહેનાત હતા રતનલાલ બિમાર હોવા છતા ડ્યુટી પર હતા તેમના પરિવારમાં 12 વર્ષની દીકરી સિદ્ધી, 10 વર્ષની દીકરી કનક અને સાત વર્ષનો દીકરો રામ છે રતનલાલની પત્ની પૂનમે કહ્યું કે પહેલા તેમને ટીવી જોઈએ ખબર પડી હતી એ વખતે પોલીસે જણાવ્યું હતું કે તે ગંભીર રીતે ઘવાયા છે અને તેમને હોસ્પિટલ લઈ જવાયા છે આ ઘટનાની જાણકારી મળતાની સાથે રતનલાલના ભાઈ અને પરિવારના અન્ય લોકો દિલ્હી આવી ગયા હતા

Videos similaires