અમેરિકન રાષ્ટ્રપતિએ રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી વૃક્ષારોપણ પણ કર્યું

2020-02-25 3,146

રાષ્ટ્રપતિ ભવનથી ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે રાજઘાટ ગયા હતા અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રાજઘાટ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું રાજઘાટમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અને વૃક્ષારોપણ દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી તેમની સાથે રહ્યા હતા

Videos similaires