ટ્રમ્પ-મેલાનિયાએ રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ સાથે ફોટોસેશન કરાવ્યું

2020-02-25 486

રાષ્ટ્રપતિ ભવનથી ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા રાજઘાટ જશે અહીં તેઓ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપશે ત્યારપછી વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થશે અહીં બંને દેશોના પ્રતિનિધિમંડળ પણ હાજર રહેશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ટ્રમ્પના સન્માનમાં ડિનર આયોજન કર્યું છે

Videos similaires