Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઆજે ટ્રમ્પ અને મોદી દિલ્હીમાં મળશેઅહી બંને વચ્ચે દ્વિપક્ષિય બેઠક મળશેઆ બેઠકમાં બંને દેશો વચ્ચે અનેક સમજૂતિ થશે જેમા ડિફેન્સ ડિલ થશે તેવું મનાય છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું