ઈવાન્કાએ પહેરેલો ડ્રેસ પોણા બે લાખ રૂપિયાનો, એક વર્ષ અગાઉ પણ આ ડ્રેસ પહેર્યો હતો

2020-02-24 21,377

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા અને પુત્રી ઈવાન્કા સાથે ભારતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે સોમવારે સવારે મુલાકાતના પ્રથમ દિવસે અમદાવાદમાં ટ્રમ્પ લેમન યલો રંગની ટાઈ અને બ્લેક શુટમાં સજ્જ હતા જ્યારે મેલેનિયા સફેદ જમ્પ શુટ અને ગ્રીન બેલ્ટમાં તથા ઈવાન્કા એક વર્ષ જુના લાલ રંગના ફુલો વાળા લાઈટ બ્લુ ડ્રેસમાં જોવા મળી હતી ઈવાન્કાના ડ્રેસની કિંમત 1,71,331 રૂપિયા છે

Videos similaires