મોટેરામાં ટ્રમ્પે કહ્યું કે, કટ્ટર ઈસ્લામિક આતંકવાદને ખતમ કરીશું.

2020-02-24 3,096

અમેરિકન પ્રમુખે સંબોધનની શરૂઆત નમસ્તેથી કરી હતી, અને ભારતના ભરપૂર વખાણ કર્યા હતા તેમણે બંને દેશોના મજબૂત સંબંધો પર વાત કરી હતી આ દરમિયાન તેમણે ઈસ્લામિક આતંકવાદની વાત કરી ટ્રમ્પે કહ્યું કે, અમે પાકિસ્તાન પર દબાણ કર્યું છે અને સરહદ પર આતંકવાદ ખતમ કરવા માટે કહ્યું છે

Free Traffic Exchange

Videos similaires