ટ્રમ્પ મોદી વિશે શું માને છે? જાણી લો મોટેરામાં કહેલા શબ્દોથી

2020-02-24 188

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે આ પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરી છે તેઓ પીએમ મોદી સાથે મોટેરા સ્ટેડિયમના નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં સામેલ થયા હતા બંને નેતાઓએ અહીં 125 લાખ લોકોને સંબોધન કર્યું હતું પોતાના ભાષણની શરૂઆત નમસ્તે દ્વારા કરીને ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીનાં વખાણ કરવામાં કોઈ જ કચાશ રાખી નહોતી એક સામાન્ય ચા વેચનારથી લઈને ભારતના વડાપ્રધાન બનવા સુધીની તેમની સફળતાને પણ વખાણી હતી પીએમ મોદીએ તેમના કાર્યકાળમાં કરેલાં અનેક પ્રસંશનીય કાર્યોનો પણ ટ્રમ્પે ઉલ્લેખ કર્યો હતો

Videos similaires