ટ્રમ્પે કહ્યું- કટ્ટર ઈસ્લામિક આતંકવાદને ખતમ કરીશું, પાકિસ્તાન પર દબાણ લાવીશું

2020-02-24 2,859

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં 27 મિનિટનું સંબોધન કર્યું હતું ટ્રમ્પે કહ્યું હતું, અમે 8 હજાર માઈલનું અંતર કાપીને અહીં એ જ કહેવા આવ્યા છીએ કે અમેરિકન્સને ભારત માટે પ્રેમ છે 5 મહિના પહેલાં અમેરિકાએ તમારા મહાન વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું આજે ભારતે અમારુ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં સ્વાગત કર્યું છે સુંદર અને નવા મોટેરા સ્ટેડિયમમાં આવીને સંબોધન કરવું મારા માટે ગર્વની વાત છે ત્યારે જાણી લો તેમના ભાષણના મુખ્ય અંશો

Videos similaires