અમદાવાદમાં મોદી-ટ્રમ્પનો ભવ્ય રોડ શૉ, રોડ શૉમાં 100થી વધુ ગાડીઓનો કાફલો

2020-02-24 8,003

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું છે ટ્ર્મ્પના અમદાવાદ લેન્ડ થતા જ ગુજરાત સહિત ભારતભરના 1000થી વધુ કલાકારો શંખનાદ, બેડા નૃત્ય, જાનવિયા ઢોલ, બેડા નૃત્ય, ઢોલ-ભૂંગળી શરણાઇથી સ્વાગત કરવામાં આવ્યું છે હાલમાં ટ્રમ્પ અને મેલેનિયાનો રોડ શો શરૂ થઈ ગયો છે ત્યારે એરપોર્ટથી આશ્રમ સુધીના રસ્તાઓ પર પણ ઠેર-ઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે

Videos similaires