મોદી અને ટ્રમ્પમય બન્યું મોટેરા સ્ટેડિયમ, મોદી હૈ તો મુમકીન હૈના નારા લાગ્યા

2020-02-24 13,988

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો ફીવર જોવા મળી રહ્યો છે મોટેરા સ્ટેડિયમ મહેમાનોને આવકારવા આતુર બન્યું છે આખું સ્ટેડિયમ પબ્લિકથી ચિક્કાર ભરાઈ ગયું છે સ્ટેડિયમનો નજારો મોદી અને ટ્રમ્પમય બન્યો છે સ્ટેડિયમમાં લોકોએ મોદી-ટ્રમ્પના માસ્ક પહેર્યાં છે, સ્ટેડિયમમાં લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા મોદી હૈ તો મુમકીન હૈના નારાથી સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું

Videos similaires