અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત યાત્રા માટે પત્ની સાથે અમદાવાદ આવવા રવાના

2020-02-24 8,388

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત યાત્રા માટે પત્ની સાથે અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છેસવારે 1140 વાગ્યે તેઓ અમદાવાદ પહોંચશેઅહીં એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પનું સ્વાગત કરશેઆ પહેલા તેમની પુત્રી ઇવાન્કાએ એક ટ્વિટ કરીને નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના સંસ્મરણો વાગોળ્યા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires