જ્યોર્જટાઉન:અમેરિકાના કોલારાડો રાજ્યના જ્યોર્જટાઉન શહેરને નવા મેયર મળી ગયા છે, આ મેયર બીજું કોઈ નહીં પણ પાર્કર એટલે કે સ્નો ડોગ (ધ્રુવીય શ્વાન) છે પાર્કરને સિલેક્શન બોર્ડના અભ્યોએ 11 ફેબ્રુઆરીએ વોટ કર્યો હતો બુધવારે સ્પેશિયલ નવા મેયર એટલે કે પાર્કર માટે જ્યોર્જટાઉન કમ્યુનિટી સેન્ટરમાં એક સેરેમની પણ રાખવામાં આવી હતી, જેમાં મેયર પદના શપથગ્રહણ કરાવ્યા