દરેક દંપતીને લગ્નના થોડા સમય બાદ બાળકની આશ હોય છેદંપતીના ઘરમાં બાળકના આગમનથી ઘરનું વાતાવરણ ગુંજી ઉઠે છેજોકે સમાજમાં કેટલાક એવા પણ દંપતી છે જે નિ:સંતાન હોય છેઆવા દંપતીઓ સંતાનની આશ સાથે અનેક ઉપાયો કરે છે પણ પરિણામ પ્રાપ્ત થતું નથીતો શું તમે જાણો છો કે બાળક ન થવા પાછળ વાસ્તુ દોષ પણ કારણભૂત હોય છે ? તો ચાલો વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ પાસે જાણીએ કે શું કરવાથી સંતાન પ્રાપ્તી થઈ શકે