અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ 24 ફેબ્રુઆરીએ ભારત આવવાના છે જેના સ્વાગતમાં બૉલિવૂડ સિંગર કૈલાશ ખેર પર્ફોર્મન્સ આપવાના છે એક ઈન્ટરવ્યૂમાં કૈલાશ ખેરે તેમના પર્ફોર્મન્સના સોંગ સંભળાવ્યા હતા જેમાં ટ્રંપની એન્ટ્રીમાં તેઓ બાહુબલીનું જય જય કારા સોંગ ગાશે તેવુ કહ્યું હતુ અને સમાપ્તિમાં અગડ બમ બમ લહેરી સોંગ ગાશે