Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઅમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાના છેડોનાલ્ડ ટ્રમ્પ મોદી સામે સીએએ અને એનઆરસી જેવા મુદ્દા ઉઠાવશેઆ ઉપરાંત ધાર્મિક સ્વતંત્રતા પર પણ ટ્રમ્પ મોદી સાથે વાત કરશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું