માતાએ દીકરીના અભ્યાસ માટે ઘરની બહાર એન્ટી-કોરોના વાઈરસ ટેન્ટ બનાવ્યો

2020-02-21 148

વુહાન:ચીનમાં ફેલાયેલા કોરોના વાઈરસને કારણે સ્થાનિકોની રૂટિન લાઈફ ખોરવાઈ ગઈ છે સ્કૂલ, કોલેજ, માર્કેટ, ઓફિસ અને ટ્રાન્સપોર્ટ બંધ છે લોકો ઘરમાં કેદ થઈને બેઠા છે, તેમને ઘરેથી જ કામ કરવાનો વારો આવ્યો છે ચીનના હુબેઈમાં સુદૂર ગામમાં એક મહિલાએ તેની દીકરીના ઓનલાઇન ક્લાસ માટે ઘરની બહાર એન્ટી-કોરોના વાઈરસ ટેન્ટ બનાવ્યું છે તેમના ઘરે સરખું ઇન્ટરનેટ ન આવતા ઘરની બહાર જ ટેન્ટ બનાવી દીધું હવે તેની દીકરી કોરોના વાઈરસની બીક બગર ટેન્ટમાં બેસીને અભ્યાસ કરે છે

Videos similaires