ઓવરબ્રિજ પરથી ટ્રકમાંથી વજનદાર લોંખડની પાઇપ પડી,કોઇ વાહન પસાર થતું ન હોવાથી દુર્ઘટના ટળી

2020-02-21 3,474

રાજકોટ: રાજકોટમાં ગત મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી શહેરના શહીદ ઓવરબ્રિજ પરથી એક ટ્રક પાણીની લોખંડની વજનદાર પાઇપ સાથે પસાર થઇ રહી હતી ત્યારે લોક કરેલી પાઈપનું દોરડું ખુલી જતાં વજનદાર પાઈપ બ્રિજની નીચે BRTS રૂટ પર પટકાઈ હતી સદનસીબે તે સમયે ત્યાંથી કોઈ પસાર નહોતું થતું, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત