સુરતની સ્મીમેર હૉસ્પિટલ ભરતી પ્રક્રિયાના મેડિકલ ટેસ્ટ મુદ્દે વિવાદમાં

2020-02-21 467

સુરતઃ પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા માટે લેવામાં આવતા મેડિકલ ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી અંગત સવાલો કરવામાં આવ્યા હોવાની પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે પાલિકા કર્મચારી યુનિયન દ્વારા કરવામાં આવેલી ફરિયાદના પગલે ડેપ્યુટી કમિશનર દ્વારા પગલાં લેવાની બાંહેધરી પણ આપવામાં આવી છે