માણો મોટેરા સ્ટેડિયમનો અંદરનો સંપૂર્ણ નજારો

2020-02-21 125

અમદાવાદમાં યોજાનારા નમસ્તે ટ્રમ્પ અને રોડ-શોના કાર્યક્રમોમાંની વચ્ચે સૌથી વધુ નજર જેની પર સ્થિર છે તે છે મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ ભલે ડોનાલ્ડ ટ્રમ્પ ઉદ્ઘાટનનાકરવાના હોય પણ વિશ્વનું સૌથી મોટું આ સ્ટેડિયમ ઈતિહાસનું સાક્ષી બનવા જઈ રહ્યું છે જે સ્ટેડિયમમાં હવે માત્ર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જ થવાનો છે તેની અંદર કેવો નજારો છે,તેમાં કેવી કેવી સુવિધાઓ છે તેના પર એક નજર મારીએ