મહાશિવરાત્રિના મહાપર્વે સોમનાથ દાદાની પ્રાતઃ શૃંગાર આરતીના કરો દર્શન

2020-02-21 4

શુક્રવાર, 21 ફેબ્રુઆરી એટલે આજે મહાશિવરાત્રિ છે આજે 117 વર્ષ બાદ શનિ અને શુક્રનો દુર્લભ યોગ બની રહ્યો છે ત્યારે દેશભરના શિવાલયો આજે હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે ખાસ કરીને સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી જેની પ્રાતઃ શૃંગાર આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી