રાજકોટમાં વેપારીના ખિસ્સામાંથી 5 સેકન્ડમાં મોબાઈલની ચોરી CCTVમાં કેદ

2020-02-20 1

રાજકોટ: શહેરમાં મોબાઇલ ચોરતી ગેંગ સક્રિય થઇ છે સોની બજારમાં આવેલી ધીતી ટચ નામની એક દુકાનમાં વેપારી બેઠા હતા ત્યારે બે શખ્સો એક બાળક સાથે અંદર આવે છે એક શખ્સ વેપારીનું ધ્યાન ભટકાવી છે અને બીજો શખ્સ વેપારીના શર્ટના ખિસ્સા આડે થેલી રાખી બીજા હાથથી માત્ર 5 સેકેન્ડની અંદર જ મોબાઇલ સેરવી ફરાર થઇ જાય છે આ દ્રશ્યો દુકાનના CCTVમાં કેદ થયા છે

Videos similaires