રિતિક રોશનને ડાંસ બતાવવા સ્ટેજ પર ચડી ગઈ લેડી ફેન, સ્ટારનો વીડિયો થયો વાઇરલ

2020-02-20 6,257

રિતિક રોશન તેની એક્ટિંગની સાથોસાથ ડાન્સથી પણ દર્શકોનું દિલ જીતતો રહે છે પરંતુ તેનો ડાન્સ કોઈ પરિવારની જિંદગી બદલી શકે છે તે કોઈએ વિચાર્યું પણ નહીં હોય રિતિકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેની એક લેડી ફેન તેનો ડાન્સ બતાવવા માટે સ્ટેજ પર ચડી જાય છે અને રિતિકને પોતાના પરિવારની વાત કહે છે આ વીડિયો પર લોકો રિએક્શન આપી રહ્યા છે

Videos similaires