રાજકોટમાં નાગદાન ચાવડાએ તલવારની જેમ લાકડી ફેરવી, રૂપિયાનો વરસાદ થયો

2020-02-20 949

રાજકોટ: રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા લગ્ન પ્રસંગમાં તલવારની જેમ લાકડી ફેરવી હતી આથી ઉપસ્થિત લોકોએ તેના પર રૂપિયાનો વરસાદ કર્યો હતો નાગદાન ચાવડા પર રૂપિયાનો વરસાદ થઇ રહ્યો છે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે

Videos similaires