ગોંડલ, અમરેલીમાં ગાઢ ધુમ્મસ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

2020-02-20 137

ગોંડલ/અમરેલી: સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની છાદર છવાઇ હતી ગોંડલ અને અમરેલી પંથકમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી હતી ધુમ્મસને કારણે વાહનચાલકોને દિવસે પણ લાઇટ ચાલુ રાખવા ફરજ પડી હતી રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું લોઠપુર, કોવાયા, પીપાવાવ વિસ્તારમાં ધુમ્મસને કારણે વાહનચાલકો પરેશાન થયા હતા ગોંડલ નજીક નેશનલ હાઇવે પર પણ ઝાકળવર્ષાને કારણે વિઝિબિલિટી ડાઉન થતા વાહનચાલકોને ગતિ પર બ્રેક લાગી હતી