ભરૂચમાં કૂતરાને બચાવવા જતાં રિક્ષા પલટી, ઘટના CCTVમાં કેદ

2020-02-20 3,566

ભરૂચ: ભરૂચના ત્રિમૂર્તિ હોલ નજીક રસ્તામાં અચાનક જ શ્વાન આવી જતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી બુધવારે રાત્રે પોણા બાર વાગ્યે અકસ્માત થય હતો જેમાં રિક્ષા પલટી ખાતા રસ્તાની બાજુમાં ઉભેલા ટેમ્પોની પાછળથી અથડાઇ હતી ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી

Videos similaires