બસ-કન્ટેનર વચ્ચે એક્સિડન્ટથી 19 લોકોના ઘટના સ્થળે જ મોત

2020-02-20 3,706

ગુરુવારે વહેલી સવારે એક બસ અને કન્ટેનરના એક્સિડન્ટમાં 19 લોકોના મોત થયા છે ઘટના કોઈમ્બતુરથી 40 કિમી દૂર તિરુપુરના અવિનાશ વિસ્તારમાં થઈ હતી બસમાં 48 યાત્રીઓ હતા 20 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે મોટા ભાગના લોકો કેરળના જ હતા ઘટના એટલી ભીષણ હતી કે બુસના ફૂરચા ઉડી ગયા છે અંદાજે 15 લોકો ઘાયલ થયા છે તેમને આસપાસના વિસ્તારોમાં દાખલ કરવામાં આવ્યા છે

Videos similaires