અમદાવાદ:અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ 24 ફેબ્રઆરીએ અમદાવાદ આવી રહ્યાં છે તેના એક દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચશે એવી શક્યતા છે ત્યારે તેમની મુલાકાતને લઈને અમદાવાદમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ગાંધી આશ્રમના કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ગાંધી આશ્રમમાં સ્ટેજ સહિતની કામગીરી થઈ રહી છે