નર્મદા કેનાલમાં ડૂબેલા બે મિત્રોના ત્રીજા દિવસે મૃતદેહ મળ્યા

2020-02-19 377

વડોદરાઃવડોદરાઃ સેવાસી નજીક શેરખી ગામ પાસે સોમવારે સવારે બાઇક સ્લીપ ખાઇ જતા 3 મિત્રો બાઇક સાથે નર્મદા કેનાલમાં ખાબક્યા હતા જેમાં એક મિત્રનો બચાવ થયો હતો જ્યારે બે મિત્રોના આજે મૃતદેહ મળી આવ્યા છે જેમાં વૈભવનો મૃતદેહ એક કિમી દૂરથી મળ્યો છે જ્યારે ગોપાલનો મૃતેદેહ 7 કિમી દૂર અંપાડ ગામ પાસેથી મળી આવ્યો છે

Videos similaires