‘બજેટ દૂરની વાત તમારૂ ઘરમાં ન ચાલે’ તેવું ભાજપ કોર્પોરેટરે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને કહેતા હોબાળો

2020-02-19 547

રાજકોટ:રાજકોટ મનપાના 213215 કરોડના બજેટને બહાલી આપવા માટે સામાન્ય સભા મળી હતી જેમાં સરકારી મિલકતોના ટેક્સની વસુલાતને લઇને શાસક અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા ભાજપના કોર્પોરેટર કશ્યપ શુક્લએ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરને બજેટ તો દૂરની વાત તમારૂ ઘરમાં પણ નથી ચાલતું કહી અપમાન કરતા કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર બોલાચાલી કરી હતી કોંગ્રસના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી હોબાળો થતા જ સામાન્ય સભામાં તડાપીટ બોલી હતી

Videos similaires