ભરૂચ SP રાજેન્દ્રસિંહ ચુડાસમાનો બે તલવારો સાથે તલવારબાજીનો વીડિયો વાઈરલ

2020-02-19 1

ભરૂચઃ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનો તલવારબાજીનો વીડિયો વાયરલ થયો છે આ વીડિયોમાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા બે તલવાર સાથે તલવારબાજીનો કસબ દેખાડે છે ભરૂચ જિલ્લા પોલીસ વડાએ વડોદરા ખાતે તલવારબાદી કરી હોવાનું જાણવા મળ્યું છે અને આ વીડિયો થોડા દિવસ પહેલાનો છે